Halvad-Morbi ટીકર ગામે જુગાર રમતા ૨ શખ્સો ઝડપાયા ૭ શખ્સોઓ નાસી છૂટ્યા.
હળવદ તાલુકાના ટીકર ગામે જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ પી એ દેકાવાડીયા ને ચોક્કસ બાતમી મળતા પી એસ આઈ પી જી પનારા. અને ડી ડી સ્ટાફના માણસો ટીકર ઓ. પી ના બીટ જમાદાર ગીરીશદાન ગઢવી . અને ડી સ્ટાફના માણસો ટીકર ગામની સીમમાં છાપો મારતા ખુલા વિસ્તારમાં જુગાર રમતા હતા ત્યારે બે શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા ૭ શખ્સો જુગાર રેડઈદરમિયાન નાસી છૂટ્યા તેમાં રોકડ રકમ ૧૫૦૦ રૂપિયા નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જેમાં જુગાર રમતા ટીકર ગામ ના કિશોરભાઈ બચુભાઈ પરમાર. ટીકર ના જીતેન્દ્રભાઈ નારાયણભાઈ પરમાર. સહિતના બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે જુગારને રેડઈ દરમિયાન ટીકર ગામ ના સાદુલભાઈ રાધુભાઈ કોળી. ટીકર મનજીભાઈ ગાડુ ભાઈ પરમાર. ટીકરના વિજયભાઈ નારણભાઈ પરમાર. ટીકરના વાસુ ભાઈ માનસિંગભાઈ કોળી. અનિલભાઈઉર્ફે કપુરી હરજીવનભાઈ દલવાડી. જૂના ઘાટીલા ગામના દિનેશભાઈ હેમુભાઈ કોળી. જુનાઘાટીલાના ગામના દલસુખભાઈ નાથાભાઈ કોળી સહિત ૭ શખ્સો નાસી છૂટયા હતા. નાસી છૂટ્યા આરોપી ને પકડવા ચક્રો ગતિમાન હળવદ પોલીસ કયો હતા.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.