Halvad-Morbi સુસવાવ નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત.

Loading

હળવદ માળીયા કચ્છ હાઈવે  અવાર-નવાર અકસ્માત થવાના બનાવો વધતા જાય છે જ્યારે બોમ્બના  એક પરિવાર કાર લઈને કચ્છ તરફ જતા હતા ત્યારે  સુસવાવ  નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા

જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ની ‌દ્રારા  સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા ૨૬ વર્ષના બીત્ર બીપીનભાઈ ગાલા નું અને ૬૨ વર્ષના બીપીનભાઈ ઠાકરશીભાઈ ગાલા નું  ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું તેમજ  વિકીબીપીનભાઈ ગાલા ને અને કલ્પના બેન બીપીનભાઈ ગાલા ને ગંભીર ઈજા પહોંચી હતી વધુ સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ના ડો.કૌશાલ પટેલ બંને  સુરેન્દ્રનગર હોસ્પિટલ‌ સારવાર ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!