Halvad-Morbi હળવદ તાલુકાના ૭ ગામના લોકોએ વિવિધ પ્રશ્નો મામલે ધારાસભ્ય અને લેખિતમાં રજૂઆત કરવા ધસી આવ્યા.
હળવદ તાલુકાના ચુપણી ખેતરડી રણછોડગઢ . ડુંગરપુર રાતાભેર માથક સહિતના ૭ ગામના લોકો ૭ ગામ ના લોકો ઓ રસ્તા તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધાઓ રેશનીગ દુકાન સહિતના વિવિધ પ્રશ્નો મામલે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય ને લેખિતમાં રજૂઆત કરવા ધસી આવ્ય હતા
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચુપણી થી માણેકવાડા રસ્તા તેમજ માણેકવાડા ગામ ના લોકોને ૭ કિલોમીટર ચુપણી ગામે દુકાને રેશનીગ લેવા જવું પડે છે તેમજ ગ્રામ્ય વિસ્તાર ૧૦૮ એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવે માણેકવાડા ડુંગરપુર ચુપણી . શિવપુર સહિતના ગામના સરપંચ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં જિલ્લા પંચાયત ના સદસ્ય તેમજ તાલુકા પંચાયતના સદસ્ય અને અનેકવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં થતાં ગામલોકો કંટાળીને હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા લેખિતમાં રજૂઆત કરવામાં આવ્યા હતા રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી રસ્તા અને એમ્બ્યુલન્સ વિવિધ સુવિધાથી વંચિત છીએ વહેલી તકે અમારા ગામના પ્રશ્નોનું નિરાકરણ કરવા માઆવે તેવી ગામ લોકોઓએ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા પાસે માંગ કરેલ હતી.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.