Halvad-Morbi હળવદના મયુરનગર બ્રાહ્મણી નદીમા ૨૦ વર્ષના યુવાન નદી ઓળંગતા પગ લપસી જતાં ડુબી જવાથી મોત.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામ ૨૦ વર્ષ ના  રાજેશભાઈ છગનભાઈ મકવાણા પોતાના માતા-પિતાને મયુર નગર ગામની સીમમાં આવેલ બાબુભાઈ શીવાભાઈ  વાડીએ બપોરે ટીફીન આપી ને  પરત આવતા હતો.


 તે દરમિયાન બ્રાહ્મણી નદી ઓળંગતા ત્યારે બ્રાહ્મણી નદી ઘણા સમયથી બિસ્માર અને જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા સમારકામ કરેલ ત્યારે નદીમાં પથ્થર માં લીલ જામી જતાં  પથ્થર પર  પગ લપસી જતા.આ ૨૦ વર્ષનો યુવાન રાજેશભાઈ છગનભાઈ  નદીમાં  ઉડી ખાડ મા ડુબવા લાગ્યો ત્યારે આજુબાજુના લોકોએ જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
  ૨૦ વર્ષના યુવાનની લાશ પાણી માથી બહાર કાઢી હતી ત્યારે  મૂતકને ની લાશ હળવદ ની સરકારી હોસ્પિટલ એ પીએમ માટે લાવેલ  ત્યારે બાદ હળવદ નાયબ મામલતદાર પ્રિયંકાબેન ચાવડા .તેમજ બીટ જમાદાર ગીરીશદાન ગઢવી. સહિતના પોલીસકર્મીઓ સરકારી હોસ્પિટલે  ખાતે દોડી આવ્યા  ત્યારે ફરજ પરના ડોક્ટરે અશ્વિનભાઈ આદ્રોજા એ  પી એમ ની તજવીજ હાથ ધરી ‌હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!