Halvad-Morbi વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસ નિમિત્તે હળવદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું.

 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૦ માં જન્મદિવસ નિમિત્તે હળવદ નગરપાલિકા દ્વારા શરણેશ્વર મહાદેવ  મંદિરની સામે બગીચા તળાવ  ખાતે ૭૦ વૃક્ષારોપણ નું આયોજન કરાયું હતુ.


 આ પ્રસંગે  હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા .હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈપટેલ નગરપાલિકાના સદસ્ય  મનીષભાઈ ‌પટેલ.અવનીબેનના ‌પતી ધર્મેશભાઈ જોશી,પ્રેમીલાબેન પરમાર ના પતિ મોહનભાઈ પરમાર તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓ અને સ્ટાફ સહિતના ઉપસ્થિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!