Halvad-Morbi મુખ્યમંત્રી મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઈ-લોન્ચીંગ કાર્યક્રમનુ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજન કરાયુ.
ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ના આજે ૧૭ સપ્ટેમ્બર ના રોજ જન્મ દિવસ નિમિત્તે ગુજરાત ની મહિલાઓ પગભર કરવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ઈ-લોન્ચીંગ કાર્યક્રમ મા ભારત માં ૧૦ લાખ મહિલાઓ પગભર થાય. તે માટે નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે મહિલાઓ ભેટ આપવા મા આવી હતી આ નવી યોજના લોન્ચ ના ભાગરૂપે હળવદ તાલુકા પંચાયત કચેરી ના સભા ખંડ ખાતે બેઠક નુ આયોજન કરાયું જેમા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી.
નવી યોજના મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરી ને.
વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી ગુજરાત ની જનતા અને મહિલાઓ માહિત ગાર કરેલ આ પ્રસંગે મોરબી જિલ્લા મા ઈ-લોન્ચીંગ સમારોહ હળવદ તાલુકા પંચાયત ખાતે યોજાયો હતો આં ઈ-લોન્ચીંગ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ, ધારાસભ્ય, નિયામક ડી. ડી. જાડેજા, હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, ચીફ ઓફિસર સાગર ભાઈરાડીયા, સી ડી પી ઓ. મમતા બેન રાવલ. સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતાં કાયૅક્મ નુ સંચાલન. મેરૂપર ગામ ના પ્રાથમિક શાળા ના આચાર્ય ધનજીભાઈ ચાવડા કર્યું આભાર વિધિ તાલુકા પંચાયત ના પ્રોગ્રામ ઓફિસર સંઘાણી ભાઈ કરેલ હતી.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.