Jasdan:-Rajkot રાજકોટ જીલ્લા પંચાયત સાણથલી સીટ ના મેઘપર ગામ મા જીલ્લા પં. સ્વભંડોળ માથી વિવિધ વિકાસ કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.
રાજકોટ જીલ્લા પંચાયત સાણથલી સીટ ના મેઘપર ગામ મા જીલ્લા પં સ્વભંડોળ માથી રૂ.300000=00ત્રણ લાખ ના પેવર બલોક ના કામ ન્ ખતમુહર્ત તથા દલિત સમાજ ના સમશાન ના કંપાઉન્ડ (દિવાલ) બનાવેલ રૂ.1 લાખ નુ કામ તથા મેઘપર ગામે ખેતિવાડી ને ઉપયોગ મા આવતા તળાવ 2 આવેલ છે તેમા 1 તળાવ નુ રીપેરીંગ કામ રકમ રૂ.300,000 ના ખર્ચે પુર્ણ કરેલ છે.બીજુ તળાવ રીપેરીંગ કરવા માટે મંજુર કરી આપલ છે તેમા રૂ 3,50000 કુલ કામ 10.50000 ના વિકાસ ના કામ ને વેગ આપતા ગામના આગેવાનો સરપંચ કાબાભાઈ..ઉપ સરપંચ તથા પુર્વ સરપંચ છગનભાઈતથા ગગજીભાઈ તથા ભીખુ ભાઈ. કેશુભાઈ..મગન ભાઈ તથા ગામના તમામ આગેવાનો સાથે હાજરી આપતા.રાજકોટ જી.પંચાયત ના સભ્ય તથા શાસક પક્ષ ના નેતા વિનુભાઈ ધડુક તથા છગન ભાઈ વોરા .તથા આગેવાનો હાજર રહીને કાર્યકર્મ ને સફળ બનાવેલ છે મેઘપરના વિપુલ ભાઈ શીંગાળા ની યાદી જણાવે છે.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.