Gondal-Rajkot ગોંડલ શહેરમાં અને ગ્રામ્ય નાં બપોર સુધીમાં ૧૭ કેસ બાદ સાંજે વધુ ૧૬ કેસ નોંધાતા કુલ ૩૩ : પોઝીટીવ કેસ
ગોંડલમાં કોરોનાનો વધતો કહેર : રવિવારે નવા ૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા




ગોંડલમાં કોરોનાનો કહેર વધતો જાય છે આજે રવિવારે નવા ૩૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આજે બપોર સુધીમાં ૧૭ કેસ બાદ સાંજે વધુ ૧૬ પોઝીટીવ કેસ નોંધાતા આજે એક જ દિવસમાં કુલ ૩૩ પોઝિટિવ કેસ નોંધાયા છે વધતા કેસથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
