ચરાડવા નર્મદા કેનાલ નજીક ૭૫ હજાર મુદ્દામાલ સાથે ઇંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા.

હળવદ પંથકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની  ચોક્કસ બાતમી હળવદ પોલીસ સ્ટેશનના  પીદેકાવાડીયા મળતા ચોક્કસ બાતમી મળતાં હળવદ  પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફના  બીપીનભાઈ પરમાર .યોગેશદાન ગઢવી . ગંભીરસિંહ ઝાલા . ‌સહિત ના  ‌પંટ્રોલિંગમાં હતા .


ત્યારેહળવદ તાલુકાના  ચરાડવા  ગામની નર્મદા કેનાલ  નજીક  મોરબી રોડ પર બે શખ્સો રિક્ષામાં ઇંગ્લિશ દારૂ હેરાફેરી કરતા હતા ત્યારે ભારતીય બનાવટની પરપ્રાંતીય બોટલ નંગ ૫૦  કિંમત રૂપિયા ૧૫૦૦૦  રીક્ષા ની કિંમત રૂપિયા ૬૦૦૦૦કુલ મળી ને રૂપિયા૭૫ ૦૦૦ હજાર નોમુદ્દામાલ જપ્ત કરી  ને બે શખ્સોએ ને ઝડપી પાડયા હતા જેમાં હાલ મોરબી માં રહેતા અને હાલ  હળવદ તાલુકાના  શિરોઈ ગામના   દિગ્વિજય સિંહ અનિરુદ્ધસિંહ જાડેજા  મોરબીના ઉચીમાંડલ ગામના ક્રિપાલસિહ વજુભાઈ પરમાર બંને શખ્સોની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમ  ચરાડવા  વિસ્તારોમાં  ઈંગ્લીશ દારૂ ના દરોડા પડતા અન્ય બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યાે.

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!