Halvad-Morbi-હળવદ ગ્રામ્ય વિસ્તારના ૪ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતા હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૧ પર પહોંચી.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૪ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતા એક જ દિવસ માં ગ્રામ્ય વિસ્તારમા ૪ વ્યક્તિઓ ને કોરોના પોઝીટીવ આવતા આમ હળવદ તાલુકામાં ૪ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતા હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૦૧ પર પહોંચી હતી ત્યારે હળવદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવતા બ્લોક હેલ્થ અધિકારી .તાલુકા વિકાસ અધિકારી. મામલતદાર. સહિત અધિકારીઓ કોરોના ગ્રસ્ત વિસ્તારમાં જવાની તજવીજ હાથ ધરી હતી.
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.