Halvad-Morbi-હળવદમાં ખેડૂત, આત્મનિર્ભર નવી સહાય અને કિસાનો પરિવહન મંજુરીપત્રક વિતરણ કાર્યક્રમનુ આયોજન કરાયું.
હળવદમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી શાખા મોરબી દ્વારા આયોજિત સાત પગલાં ખેડુત કલ્યાણ યોજના અને આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડુતો ને મદદરૂપ થવા નવી સહાય યોજના ઓ માટે ખેડુત માગૅદશૅન અને પાક સંગ્રહ સ્ટકચર અને કિસાન પરિવહન યોજના ઓ લાભાર્થી ઓ પૂર્વ મંજૂરીપત્રકો વિતરણ અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી ખેડૂતો ને માગૅદશૅન આપવા આવ્યું હળવદ માર્કેટ યાર્ડ ખાતે કાયૅકમ નુ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઓ ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના તથા આત્મા નિભૅર ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ થવા નવી યોજના માટેનું ખેડૂતોને ખેડુત લગતી વિવિધ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન થોડો દિવસો પહેલા હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કાયૅકમ નુ આયોજન કરાયું હતું ત્યારે ગુરુવારે હળવદ માકૅટીગ યાર્ડ ખાતે સાત પગલાં ખેડુત કલ્યાણ યોજના તથા આત્મ નિર્ભર ભારત ખેડૂતો ઓને મદદરૂપ થવા નવી સહાય યોજના ઓ માટે ખેડુત માગૅદશૅન કાયૅકમ નુ આયોજન કરાયું હતું તેમજ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી મુખ્ય મંત્રી દ્વારા સાત પગલાં ખેડુત કલ્યાણ કારી યોજના ની માહિતી આપી હતી તેમજ હળવદ વાંકાનેર ના ૧૦ જેટલા ખેડૂતો પાક સંગ્રહ સ્ટકચર અને કિસાન પરિવહન યોજના ના લાભાર્થીઓ પૂર્વ મંજુરી પત્રક વિતરણ કરવામાં આવ્યા હતા ની જેમાં રાજ્ય સરકારે ખેડૂતલક્ષી ખેડૂત અને વરસાદના કારણે નુકસાની તેમજ ખેડૂતોની વિવિધ કલ્યાણકારી યોજના ની ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની ચિંતા કરી કોરોનાની મહામારી વચ્ચે પણ ખેડૂતોને ભારે વરસાદમાં નુકસાની નુ સવૅ કરી ને ખેડૂતો માટે ની નવી યોજના જેવી કે. દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી .કિસાન પરિવહનયોજના. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ જીવામૃત બનાવવાની માટે કિટસહાય યોજના. ખેડૂતો અને ખેત મજૂરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ યોજના. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટકચર યોજના.ટપક સિંચાઈ મારફત પાણીના કરકસરથી ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા સહાય યોજના. બાગાયત ખેતી માટે વિનામૂલ્યે છત્રી શેડ કવર પુરા પાડવાની યોજનાસહિતની યોજનાનો ખેડૂતોને સાધન સહાય તેમજ ખેડૂતોને નુકસાની નું વરસાદનું સર્વે કરવામાં આવશેઆપવામાં આવશે આ યોજનામાં ખેડૂતોને એસડીઆરએફ યોજના ની જોગવાઈ મુજબ લાભ મળવાપાત્ર રહેશે ખેડૂતોને ઓનલાઇન અરજી લેન્ડ રેકોર્ડ સાથે તથા સીએમ ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું portal તૈયાર કરવામાં આવશે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ મંજુર થયેલ સહાય લાભાર્થીના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી DB Tદ્વારા ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા. તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા .જિલ્લા વિકાસ અધિકારી પી જે ભગદેવ.તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ.હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ નાયબ ખેતી નિયામક એસ.એ. સીણોજીયા.મોરબીજિલ્લા ખેતીવાડી અધિકારી ડો.વિક્રમસિહ ચૌહાણ . હળવદ ખેતીવાડી વિસ્તરણ અધિકારી બેલાબેન પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં હળવદ વાકાનેર તાલુકાના ખેડૂતો ઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શિક્ષક ધનજીભાઈ ચાવડા કર્યું હતું
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.