Gondal-Rajkot-ગોંડલ શહેર અને પંથકમાં કોરોના બેફામ બન્યો : વધુ ૩૬ પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા ૯૫૮ થઇ.
Views:762
ગોંડલ શહેર અને પંથકમાં કોરોના બેફામ બન્યો છે આજે વધુ ૩૬ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે એકનું મોત થયું છે ગોંડલ અને ગ્રામ્યના મળીને કોરોનાના કુલ કેસની સંખ્યા ૯૫૮ થઇ થઇ છે જયારે આંક ૬૩ થયો છે.