Gondal-Rajkot-ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૫૮ કિ.રૂ. ૭૭,૪૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.
ગુજરાત રાજયના પોલીસ મહાનીર્દેશક એ પ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક બલરામ મીણા એ પ્રાહેી જુગારના કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ પો.ઈન્સ. એ.આર.ગોહીલ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ.જયેન્દ્રસિંહ વાઘેલા, મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી નાઓને મળેલ હકિકત આધારે રાહુલ રહે. ગોંડલ નાગડકા રોડ શીવશક્તી નગર બ્લોક નં-૭ વાળાના કબજા ભોગવટાના મકાનમાંથી ગેરકાયદેસરનો પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો વેચાર્ણ અર્થે નો જથ્થો મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કી ની કુલ બોટલો નંગ- ૨૫૮ કિ.રૂ.૭૭,૪૦૦/- નો મુદામાલ પકડી પાડેલ છે.
પકડવાનો બાકી આરોપી માંં
(૧) રાહુલ રહે.ગોંડલ નાગરકા રોડ શીવશક્તી નગર બ્લોક નં-૭
કબજે કરેલ મુદામાલ માંં
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કી ની કુલ બોટલો નંગ- ૨૫૮ કિ.રૂ ૭૭,૪૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ માં એ.આર.ગોહીલ
પો.સબ.ઇન્સ.એચ.એમ.રાણા ,પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા,પો. હેડ કોન્સ.જયેન્દ્રસિંહ વાઘેલા, પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી,સહિત નાં ઓએ સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું.