Halvad-Morbi-હળવદ વીજ કંપનીના કોન્ટ્રાકટરો ઓ વિવિધ પ્રશ્નો ઓ હલ નહીં થતાં ૩૨ કોન્ટ્રાક્ટરોઓ હડતાલ પર ઉતરી જતા દોડધામ.
હળવદ પીજીવીસીએલના કોન્ટેક્ટરો ઓ વિવિધ પ્રશ્નો મામલે હળવદ સરા સબ ડિવિઝન. ચરાડવા સબ ડિવિઝન સહિતના ૩૨ જેટલા કોન્ટ્રાક્ટર જુના વિવિધ પડતર પ્રશ્નોના તેમજ વાહન ભાડાના પૈસા સમયસર નહી મળતા તેમજ કોન્ટ્રાક્ટરોને સમયસર ન મળતા હળવદ ટાઉન અને રૂરલ .સરા. ચરાડવા સહિતના ૩૨જેટલા વીજ કંપનીના કોન્ટાટરોઓ ટેન્ડર ની બીલ ની રકમ તેમજ લાઇન કામ ના પૈસા અને વાહન ભાડાના ની રકમ નહીં મળતા તેમજ વર્ષોથી વિવિધ પ્રશ્નો નું નિરાકરણ નહિ આવતા મંગળવારે વીજ કંપનીના ૩૨ જેટલા કોન્ટ્રાક્ટરો હળતાલ
પર ઉતરી જતા વિજ કંપની ના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી વીજ કંપનીના કોન્ટ્રાક્ટરોઓ હડતાલ પર ઉતરી જતા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને વિજ જોડાણ અને વિજ ફોલ્ટ માટે મુશ્કેલીઓ વેઠવી પડશે.
અને આમ વિજ કંપની ના કોન્ટ્રાક્ટ રો હડતાલ પર ઉતરી જતા હળવદ તાલુકાના વીજ કંપની ના ગ્રાહકો ને પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જેના કારણે વિજ કંપની ના હેલ્પરોઓ વાહનો બંધ હોવાથી વિજ ફોલ્ટ અને લાઈન રીપેરીંગની સહિત નુ કામકાજ ઠપ થઇ જતા હળવદ ડીવીઝનલ કચેરી ના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
હળવદ.રમેશ ઠાકોર દ્વારા