Halvad-Morbi-રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી જયંતિ ભાઈકવાડિયા સહિત ૨ વ્યક્તિઓ ને કોરોના પોઝિટિવ આવતા હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૯૨ પર પહોંચી.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયા બિમારી મા સપડાવવા કોરોના રીપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો આમ હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૯૨ પર પહોંચી હતી ત્યારે પૂર્વ પંચાયત જેથી આવતા સોશિયલ મીડિયામા ના માધ્યમ થી જણાવ્યું હતું મારો રીપોર્ટ કોરોના પોઝિટિ આવ્યો છે મારા સંપર્ક માં આવેલ વ્યક્તિઓ કોરોના રિપોર્ટ કરાવી લે અને સાવચેતી રાખે તેવો સંદેશો ફેસબુક પર પાઠવ્યો હતો
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.