Halvad-Morbi-જિલ્લા અદ્યક્ષ તરીકે ગૌ ભક્ત અને યુવા પત્રકાર સુરેશ સોનગરાની વરણી.

Loading

હળવદના ગૌ ભક્ત અને યુવા પત્રકાર સુરેશભાઈ સોનગરાની આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘમાં જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે સામાજિક સંગઠનો તેમજ મિત્ર વર્તુળોમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

આમત તો સૌરાષ્ટ્ર ફક્ત અત્યાર સુધીમાં એક જ ગૌ મંદિર હતું તે પણ ગૌ ભક્ત સુરેશભાઈના અથાગ પરીશ્રમ અને સહયોગથી નિર્માણ થયું છે અને અખિલ ભારતીય નવયુગ સાથે સાથે છેલ્લા 6 વર્ષોથી જોડાયેલા છે અને કેટલાય વર્ષોથી લોક સેવાના કાર્યો કરી રહ્યાં છે ત્યારે તેમની કારકિર્દીમાં વધારે એક મોરપીંછ ઉમેરાયું છે જોકે મોરબી જિલ્લામાં નિડરતાથી સમાચારો થકી તેમજ ગૌ ભક્ત તરીકે આગવી ઓળખ ધરાવતા સુરેશભાઈ સોનગરાની આર્યવ્રત શ્રમજીવી પત્રકાર સંઘમાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જેથી ત્યારે ગૌ ભક્ત સુરેશભાઈને તેમના મોબાઈલ 8780023226 પર સામાજિક સંગઠનો, મિત્ર વર્તુળો શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યાં છે.

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!