Gondal-ગોંડલ તાલુકા નાં મોવિયા ગામે પટેલ અને ભરવાડ ને છાણ ના ખાતર બારામાં ખાટું પડતા મારા મારીમાં પટેલ યુવાન ઘાયલ.
ગોંડલ તાલુકાના મોવિયા ગામે છાણ નાં ખાતર ને લઈને પટેલ અને ભરવાડ વચ્ચે મારા મારી માં સુરેશભાઈ પરસોત્તમ ભાઈ ભાલાળા ઉં.વ.૪૦ ઘાયલ થતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ બન્ને વચ્ચે અગાઉ પણ માથાકૂટ થઈ હતી પરંતુ આગેવાનોની સમજાવટ થી મામલો થાળે પડયો હોવાની વિગતો જાણવા મળી હતી ગોંડલ તાલુકા પોલીસે બનાવની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી.
ગોંડલ. આમદ ચૌહાણ.
