Dhoraji-Rajkot:-ધોરાજીના ૯૩ વર્ષના જાગાભાઈ રાખોલીયા એ કોરોના ને હરાવીયો: પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કર્યુ.
રાજકોટ જીલ્લાના ધોરાજીના ૯૩ વર્ષના જાગાભાઈ રાખોલીયા એ કોરોના ને હરાવીયો પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું ધોરાજી ધોરાજીના રાખોલીયા ચોક ખાતે રહેતા જાગાભાઈ બેચરભાઈ રાખોલીયા ઉંમર વર્ષ ૯૩ તેમજ તેમના પુત્ર અરવિંદભાઈ ઉંમર ૫૮ હર્ષાબેન અરવિંદભાઈ ઉંમર ૫૮ જતીન અરવિંદભાઈ ઉમર ૩૫ મિતેશભાઇ અરવિંદભાઈ 32 વર્ષ તેમજ કીર્તિબેન રાખોલીયા આ તમામ પરિવારના સભ્યોને કોરોના પોઝિટિવ આવતા આખો પરિવાર પોતાના ઘેર isolation માં રહી આયુર્વેદિક ઉકાળા હળદર વાળું દૂધ તેમજ તેમજ જરૂરી શાદી દવાઓથી પરિવારના તમામ સભ્યોને તબિયત સુધરી ગયેલ હતી અને તમામ રિપોર્ટ નોર્મલ આવતા જાગાભાઈ બેચરભાઈ રાખોલીયા ઉંમર વર્ષ ૯૩ નું પરિવારજનો દ્વારા હારતોરા કરી પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા આ તકે તેઓએ જણાવેલ હતું કે કોરોના થી ડરવાની જરૂર નથી અને મેડીકલ ટીમનું ખુબ ખુબ આભાર માન્યો હતો
ધોરાજી. સકલેન ગરાણા દ્વારા