Gondal-Rajkot:ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર યથાવત આજે વધુ ૩૭ કોરોના પોઝીટીવ કેસ એક નું મૃત્યુ: કુલ મૃત્યુ આંક ૫૬ થયો.
ગોંડલશહેર અને પંથકમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગોંડલ શહેર અને પંથકમાં કોરોના દિવસે ને દિવસે બે કાબુ બનવા પામ્યો છે
ત્યારે વધુ આજે ૩૭ વ્યકિતઓ પોઝીટીવ એક નું મૃત્યુ થયું છે.
અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કુલ ૭૯૨ કેસ નોંધાયા છે. અને હોમ આઇસોલેન ની સંખ્યા ૧૦૯ ડિસ્ચાર્જ ૪૭૧ કરવામાં આવ્યા તેમજ એક્ટિવ કેસ કુલ ૨૨૮ છે અને મૃત્યુનો આંક ૫૬ થવા પામ્યો છે.