હળવદ તાલુકાનાં રાતાભેર ગ્રામ જનો‌ દ્રારા કોરોના દદીઁઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કર્યું ૫૫ બોટલ બ્લડ ની એકત્રીત કરાઈ

Loading

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાતાભેર ગામ  રખેવાળ હનુમાનજીના મંદિર ખાતે સમસ્ત રાતાભેર ગ્રામજનો દ્વારા આયોજીત કોરોનાની મહામારી સામે  દર્દીઓ લડવા કોરોના નાદર્દીઓ ને બ્લડની અતિ જરૂરિયાત હોય  તેવા સમયે બ્લડ માટે કટોકટી ન સર્જાય તેવા ઉમદા હેતુથી  બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ
 જેમાં ગામના સરપંચ યુવાનો વડીલો દ્વારા  રકતદાન  કરીને જેમાં ૫૫ બોટલ બ્લડ એકત્રીકરણ કરાયુ હતું જેમાં મોરબી સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા બ્લડ એકત્રીકરણ કરાવ્યું હતું‌ ત્યારે મોરબી જિલ્લાના કોરોના ના દર્દીઓને ઈમરજન્સી સમયે દદીઓ બ્લડ પહોંચાડવામાં આવશે આ બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવવા ગામના સરપંચ કાળુભાઇ ચૌહાણ .અજીતભાઈ ચૌહાણ. નરવીર ભાઈ ચૌહાણ. ભરતભાઈ પરમાર .રોહિત સિંહપરમાર .અમીરભાઈ કુણપરા.મુન્નાભાઈ કુણપરા ઉમેશભાઈ સારલા .કાનજીભાઈ પટેલ સહિતના ગ્રામજનો તેમજ સંસ્કાર બ્લડ બેન્ક ની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

હળવદ.રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!