Halvad.હળવદ પંથક વરસાદ પડતા ખેતર વાડીઓમા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.
હળવદ શહેર અને આસપાસના ગામોમાં સોમવારે બપોરે આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું આકાશ વરસાદી પાણીથી ઘેરાયેલા હતા ત્યારે આકાશમાંથી ગાજવીજ સાથે હળવદ શહેર અને આસપાસના ગામોમાં મુશળધાર વરસાદ પડતા હળવદના સરા રોડ .શક્તિ ટોકીઝ રોડ .રેલ્વે સ્ટેશન રોડ. પોસ્ટ ઓફિસ રોડ. કરાચી કોલોની .બસ સ્ટેશન રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હળવદ તાલુકાના શક્તિનગર કોયબા ઢવાણા .સુખપર બુટવડા દેવળીયા ઈશ્વર નગર .કેદારીયા સહિતના ગામોમાં વરસાદ પડતા ખેતર વાડીમાં વરસાદી પાણી ભરાયા વરસાદના પગલે હળવદ શહેર અને આજુબાજુના ગામોમાં ઠંડુ વાતાવરણ સર્જાયું હતું
હળવદ. રમેશ ઠાકોર દ્વારા