ધોરાજી શહેરમાં દા વતે ઈસ્લામી(ઈન્ડીયા) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
ધોરાજી શહેરમાં દા વતે ઈસ્લામી(ઈન્ડીયા) દ્વારા
વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આશરે ૨૦૦જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. ધોરાજીના દાવતે ઈસ્લામી (ઈન્ડિયા) દ્વારા સાથે મળીને આશરે ૨૦૦જેટલા વૃક્ષોનું વાવેતર કર્યુ હતું. અને શહેરને પ્રદૂષણ મુક્ત કરવાના હેતુસી શહેરમાં બનતી જતી વાહનોની સંખ્યા અને ડેવલોપમેન્ટના વધતા જતા કામોને કારણે મોટી સંખ્યામાં વૃક્ષોનું ખનન થઈ રહ્યું છે. જેના કારણે પ્રદૂષણનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જાય છે. જેના કારણે માનવીનું જીવન ખોરવાઈ રહ્યું છે એવામાં ધોરાજીના દા વતે ઈસ્લામી(ઈન્ડીયા) આગળ આવીને ધોરાજીમાં આશરે ૨૦૦જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું દા વતે ઈસ્લામી(ઈન્ડીયા) હર હંમેશા સેવા કાર્ય માં આગળ રહે છે આ કાયૅ ને સફળ બનાવવા સૈયદ તોફીકબાપુ ડોક્ટર ચામડીયા સાહેબ, મોહમ્મદ ભાઈ કાથાવાલા,મોહમ્મદ હુસેનભાઈ,ઈમરાન ભાઈ મોર
દા વતે ઈસ્લામી (ઈન્ડીયા)ના કાયૅકતા ઉપસ્થિત રહ્યા હતા
ધોરાજી. સકલેન ગરેણા દ્વારા.