હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખએ સત્ય નારાયણ ભગવનની કથા કરી ને વિધીસર પ્રમુખનો ચાજૅ સંભાળીયો.
હળવદ નગરપાલિકાના પ્રમુખેએ સત્યનારાયણ ભગવાનની કથા કરી વિધિસર ચાર્જ સંભાળ્યો હતો આ અંગે હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખ રમેશભાઈ પટેલ ને પુછતા તેવો
એ જણાવ્યું હતું કે હળવદ શહેર ના અધૂરા કામો પૂરા કરીશ અને મારી પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મુક્યો છે કે એ એળે નહી જવા દવ અને હળવદ પાલિકાના તમામ સભ્યો ઓ સાથે રાખી ને હું પ્રજાના કામો કરીશું અને હળવદનો વિકાસ કરીશ હળવદ શહેર નાે વિકાસ કરીશ તેમ જણાવ્યું છે
આ પ્રસંગે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર ભાઈ રાડિયા, ભાજપના આગેવાનો અને માકૅટીગ યાર્ડ ના પૂર્વ ચેરમેન જશુભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઝાલા વિપુલભાઈ એરવાડિયા,રવજીભાઈ દલવાડી, નાગરભાઈ દલવાડી, કેતનભાઈ દવે, મોહનભાઈ પરમાર, મનીષભાઈ પટેલ,કરશનભાઈદલવાડી, ધર્મેશભાઈજોશી સહીત પાલિકાના સભ્યોની ઉપસ્થિત રહ્યા હતા