ધોરાજી નગરપાલિકા ના વોર્ડ નં ૫ ના વિસ્તાર ના રહેવાસી વેપારીઓ ભુગર્ભ ગટર ના દુર્ગધ ગંદા પાણી બહાર નિકળતા પરેશાન.
ધોોરાજી શહેરના વોર્ડ ૫ ના વિસ્તાર ટાવર ચોક ચામડીયા કુવા અંધારીયાવાડ નાગાણીશા તકીયા પાલાવાડ ચોકી ફળીયા ખત્રીપા નાકા લંધામાતમ તમામ વિસ્તાર મા કેટલાં સમય ભુગર્ભ ગટર ચેમબરરો ભરાઈ ગયાં હોવાથી દુર્ગંધ ગંદુ પાણી બહાર નિકળે છે આ બાબતે નગરપાલિકા નાં ચિફ ઓફિસર સાહેબ ને આ વિસતાર ના વેપારીઓ લતાવાસીઓએ રૂબરૂ રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી કોઈ મોટી ચેમ્બર સફાઈ કરાવેલ નથી માત્ર ગાડી આવે છે બે ત્રણ વખત પ્રેસર મારી જતી રહીં છે મોટી ગાડી આવશે કોઈ મોટી ગાડી આવતી નથી ના કોઈ નગરપાલિકા ના અધિકારીઓ જોવાં આવે છે ના કોઈ નગરપાલિકા સદસ્ય જોવા આવે છે
નગરપાલિકા મા ભુગર્ભ ગટર ની ફરીયાદ અંગે ની ઓફીસ ખોલી છે ત્યાં રજુઆત કરી તો જવાબ મલેલ કે હમારી પાસે ટેકનિકલ કર્મચારીઓ નથી શું કરીયે અને આ ફરીયાદ ની પાણી પુરવઠા બોર્ડ ની જવાબદારી છે તો કોને અમારી પ્રશ્ર્ન ની રજૂઆત કોને કરવી ચુંટણી સમયે બહુંજ મોટાં મોટાંવાદા કરીયા હતા હવે તો કોઈ કાર્યકર નથી દેખાતા ભુગર્ભ ઉતરી ગયા છે ત્યારે દેખાહે સદસ્યો કીયા સુધી મુશ્કેલી નુ સામેનું કરવૂ પડશે
ધોરાજી. સકલેન ગરાણા