હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ ની બીન હરીફ વરણી કરાઈ.

હળવદ નગરપાલિકા પ્રમુખ ના અઢી વર્ષ પૂર્ણ થતાં પાલિકાના પ્રમુખ ની ચુંટણી નગર પાલિકાના સભા ખંડ માં યોજાઈ હતી જેમાં ભાજપ ના ૨૮ પાલિકાના સભ્યો ઓ હોવાથી પાલિકાના પ્રમુખ ની સવોનમન રમેશભાઈ પટેલ ની સવોનમન બીન હરીફ વરણી કરાઈ હતી

હળવદ નગરપાલિકા વિસ્તારમાં ૭ વોર્ડ આવેલા છે જેમાં ૧૮ સભ્યો ભાજપના છે અને કોંગ્રેસ ના ૧૦ સભ્યો છે ત્યારે અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ હિનાબેન રાવલ એ શાસન ચલાવીયુ હતું અઢી વર્ષ પૂર્ણ થતાં હળવદ પાલિકા પ્રમુખ ની પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ ની ચુંટણી યોજાઈ હતી જેમાં પાલિકાના સેનીટેશન ચેરમેન પાલિકાના સદસ્ય એવા રમેશ ભાઈ પટેલ ની પ્રમુખ તરીકે સવોનમત વરણી કરવામાં આવી હતી ઉપ પ્રમુખ તરીકે રેખાબેન સોલંકી ની સવોનમત વરણી કરાઇ હતી કારોબારી ચેરમેન અશ્વિન ભાઈ કણઝારીયા. દંડક તરીકે મનુભાઈ રબારી .ની સવોનમત વરણી કરાઇ હતી. આ પ્રસંગે પ્રાત અધિકારી ગંગાશીગ હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા. ચીફ ઓફિસર સાગર ભાઈ રાડીયા. તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા. શહેર ભાજપ પ્રમુખ અજય ભાઈ રાવલ. ધનશ્યામભાઈ ગોહિલ . વલ્લભ ભાઈપટેલ ધીરૂભા ઝાલા. જશુભાઈ પટેલ. વિપુલભાઈ એરવાડીયા સહિતના. ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

હળવદ.રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!