હળવદની બ્રાહ્મણી ૨ ડેમ ઓવરફલો થતા ‌ડેમ‌ના ત્રણ દરવાજા ખોલવા મા આવ્યા.

મોરબી જિલ્લાનાહળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ બ્રાહ્મણી ૨ ડેમ ખાતે શનિવારેવારે રાત્રે‌અને રવિવારે સવારે ડેમની આસપાસ  , અઢી ઈંચ  વરસાદ પડતા વરસાદનું પાણી ડેમ માં આવતા ડેમ ઓવરફ્લો થતાં એક ફુટ ‌પાણી અને ‌ત્રણ‌દરવાજો. ખોલવામાં આવ્યા હતાઆ અંગે સિંચાઈ વિભાગના સેકસન ઓફીસર કે .જી .લીંબડીયા ને પૂછતાં તેવો‌ જણાવ્યું હતું
વરસાદના પગલે ડેમમાં ૨૪૦૦ કયુસક પાણીનીઆવક થતા  ‌૨૬૦૦ ક્યુસેક પાણી  છોડવામાં આવ્યું હતું  રવિવારે  બપોરે ડેમ‌ ના ત્રણ‌દરવાજો ખોલવા મા આવ્યા હતા‌ અને આજુબાજુના ૯  ગામ ના લોકો અને પશુપાલકોએ નદીના પટમાં અવર જવર ન કરવી તેવી  દરેક ગામના તલાટી ઓસરપંચ ને સૂચના આપવામાં આવી હતી તેમ જણાવ્યું હતું

હળવદ. રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!