કનકાઇ મંદિર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ નું મોમેન્ટો સ્વાગત કરવામાં આવ્યું.
જૂનાગઢ ખાતે માતા કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મોમેન્ટો થી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું
વિસાવદર પાસે આવેલ ગીર મધ્યમાં બિરાજતા માતા કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પટેલ સાહેબને માતાજીની પ્રતિમા પુષ્પમાળા અને સાફા થી સન્માનિત કરવામાં આવ્યા
આ તકલીફ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ના રાજેશભાઇ ચુડાસમા સાહેબ અને કનકાઈ મંદિરના ટ્રસ્ટી દેવાંગભાઈ ઓઝા ઉદયભાઇ મહેતા દ્વારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું અને સી આર પાટીલ સાહેબને કહેવામાં આવ્યું મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કે એકવાર અવશ્ય માતા કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ ની મુલાકાત લ્યો
જૂનાગઢ ખાતે માતા કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મોમેન્ટો થી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું