ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર આજે પણ વધુ ૨૫ કોરોના પોઝીટીવ કેસ.
Views:1,226
ગોંડલશહેર અને પંથકમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગોંડલ શહેર અને પંથકમાં કોરોના દિવસે ને દિવસે બે કાબુ બનવા પામ્યો છે ત્યારે વધુ આજે ૨૫ વ્યકિતઓ પોઝીટીવ અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કુલ ૫૩૯ કેસ નોંધાયા છે. અને મૃત્યુનો આંક ૩૭ થવા પામ્યો છે.