હાલો હળવદને હરિયાળું બનાવીએ સંકલ્પ સાથે: ઇનરવિલ ક્લબ ઓફ હળવદના બહેનો દ્વારા સાંદિપની સ્કૂલની પાછળના ભાગમાં વિવિધ ૬૦ રોપા નું રોપણ કરવામાં આવ્યું.
સાંદિપની મીડીયમ સ્કૂલ ના હિતેનભાઈ ઠક્કર તરફથી ઝાડ ની જાળવણી માટે ફરતી ફેનસિંગની વાડ અને કાયમી માટે છોડને પીવડાવવા માટે પાણીની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
આ પ્રોજેક્ટ માટે રોપનું ડોનેશન યશરાજસિંહ રાણા તરફથી એમના જન્મદિનની ઉજવણી નિમિતે આપવામાં આવ્યું હતું.
સાંદિપની મીડીયમ સ્કૂલ ના હિતેનભાઈ ઠક્કર તરફથી ઝાડ ની જાળવણી માટે ફરતી ફેનસિંગની વાડ અને કાયમી માટે છોડને પીવડાવવા માટે પાણીની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.