ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર યથાવત આજે વધુ ૨૯ કોરોના પોઝીટીવ કેસઃ બે ના મોત.
Views:1,627
ગોંડલશહેર અને પંથકમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગોંડલ શહેર અને પંથકમાં કોરોના દિવસે ને દિવસે બે કાબુ બનવા પામ્યો છે ત્યારે વધુ આજે ૨૯ વ્યકિતઓ પોઝીટીવ અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કુલ ૫૧૪ કેસ નોંધાયા છે. અને મૃત્યુનો આંક ૩૭ થવા પામ્યો છે.
93 thoughts on “ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર યથાવત આજે વધુ ૨૯ કોરોના પોઝીટીવ કેસઃ બે ના મોત.”
93 thoughts on “ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર યથાવત આજે વધુ ૨૯ કોરોના પોઝીટીવ કેસઃ બે ના મોત.”
Comments are closed.