રાજકોટ-જેતપુર હાઇવેને લઈને જિલ્લા કલેકટરનું નિવેદન: અત્યાર સુધીમાં નેશનલ હાઇવે નું કામ 70 % પૂર્ણ થયું.પૂરો વીડિયો જોવા માટે ક્લિક કરો.

Loading

 

નેશનલ હાઇવે ઓથોરિટી, કોન્ટ્રાક્ટર,આરએનબી વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સંકલનમાં.

છેલ્લા છ થી આઠ મહિનામાં કામમાં ખૂબ જ ઝડપ કરવામાં આવી..

ચોમાસા પહેલા બે થી ત્રણ વધારાના બ્રિજ થાય તે માટેના અમારા પ્રયાસો : કલેકટર

રાજકોટ જેતપુર હાઇવે નું કામ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો.

error: Content is protected !!