ગોંડલ સ્થાનીક સ્વરાજની ચુંટણીમા વોર્ડ નં.૭ના યુવા, જાગૃત, પત્રકાર, શિક્ષીત અને લોકલાડીલા કોંગ્રેસના ઉમેદવાર ઋષીકેશ પંડયા.
![]()
પ્રજાના પ્રશ્નો માટે જનતાની સાચી સેવા અને લોકકાર્યોને વેગવાન બનાવવા મેદાનમાં ઉતર્યા જાણીતા પત્રકાર ઋષિકેશ પંડયા – વોર્ડ નં. ૭ માં સેવા માટેનો સંકલ્પ!” સૂવાને વિશ્વમાં
ગોંડલ શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક અનોખી અને જનસેવા માટે સમર્પિત ઉમેદવારી સામે આવી છે. પત્રકાર તરીકે પોતાની ઓળખ બનાવનાર ઋષિકેશ પંડયા એ હવે રાજકારણમાં પ્રવેશ કરી કોંગ્રેસ પક્ષમાંથી વોર્ડ નંબર ૭ માટે ઉમેદવારી નોંધાવી છે. જેને લઇ હરીફોમા સન્નાટો વ્યાપી જવા પામેલ છે રાજકારણમા ઓપી સેન્ટર ગણાતા ગોંડલ નગરમા અને તે પણ કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષ જોડે જોડાઈ લોકોની માંગ અને આજ્ઞાને અનુસરી એક જાગૃત પત્રકાર તરીકે લોકહીત માટે થઈ લોકોની આવાજને સાચી દીશામા વાંચા આપવાના ભગરીથ પ્રયાસના ભગરુપે ચોથી જાગીરના જાગૃત પ્રહરી તરીકે ફરજ બજાવતા શ્રી ઋષીકેશ પડ્યાએ લોકોમાટે થઇ રાજકારણમા પ્રવેશ કરવો પડ્યો છે અને જનતાની લાગણી અને માંગણી અને સાથે સાથે લોકોની ચાહનાથી પ્રેરાઈ જનસેવાના ઉમદા ઉદ્દેશ સાથે આ ચુંટણી જંગમા જોડાય છે અને જનત.એ પણ આ યુવા જાગૃત નેતાને જંગી બહુમતીથી વિજયશ્રી બનાવવા માટે પ્રેરણાદાયી સહયોગની હુંફથી તેઓ આ ચુંટણી જંગમા જોડ.પેલ. છે.
ઋષિકેશ પંડયાનો મુખ્ય ઉદ્દેશ માત્ર અને માત્ર પ્રજાની સેવા કરવાનો છે. વર્ષોથ. લોકોન. પ્રશ્નો અને સમસ્યાઓને કલમ દ્વારા ઉજાગર કરનાર પંડયા હવે સીધા જ પ્રજા ના વચ્ચે જઈને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો સંકલ્પ લઈને મેદાનમાં ઉતર્યા છે. જે એક શુધ્ધ લોકશાહીનુ ક્રાંતિકારી કદમ લેખી શકાય.
વોર્ડ નં. ૭ વિસ્તારમાં રોડ-રસ્તાની ખરાબ હાલત, શહેર ભરમાં ફિલ્ટર વગરનાં પાણી નું વિતરણથી પ્રજા ના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાની વ્યાપક લોક ફરિયાદ, સાથે સફાઈની સમસ્યા તેમજ ભ્રષ્ટાચ.૨ જેવા મુદ્દાઓ લાંબા સમયથી લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. આ તમામ મુદ્દાઓ સામે કડક અવાજ ઉઠાવીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું પંડયાનું મુખ્ય લક્ષ્ય છે.
પડયા જણાવી રહ્યા છે કે, “હું રાજકારણમાં પદ માટે નહીં, પરંતુ પ્રજાની સેવા માટે આવ્યો છું. મારા માટે તમામ વોર્ડના દરેક નાગરિકના પ્રશ્નો મારા પોતાના પ્રશ્નો છે.”
સ્થાનિક લોકો પણ હવે એવા ઉમેદવારની શોધમાં હતા જે કરી દરેક સમાજ ના યુવા વર્ગ અને વડીલો બહેન દીકરી ઓન. આગ્રહ માન ને ધ્યાન માં રાખી જનતા એ નક્કી કરી વિશ્વાસ રાખ. ઉમેદવાર નક્કી કરી ચુંટણી લડવાનો આગ્રહ કર્યો હતો. અ.મે પત્રકાર છે અને દરેક સમાજ ની વચ્ચે રહીને કામ કરે અને લોકોની પણ સમસ્યાઓને સમજશે. એટલે ઋષિકેશ પંડયા એ “સ્થાનિક ઉમેદવાર” તરીકે લો કોએ વિશ્વાસ મુક્યો છે તે જીતવાનો પ્રયાસ કર્યો છે.
હવે જેવાનું એ રહેશે કે વોર્ડ નં. ૭ ના મતદારો વિકાસ અને સેવા ના આ સંકલ્પને કેટલો સમર્થન આપે છે.
જનતાને અપીલ:
ચાલો, આપણે સૌ વોર્ડ નં. ૭ ના વિકાસ અને પ્રગતિ માટે એકત. દાખવીને સ્થાનિક અને પ્રજાલક્ષી ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવીએ.












