હળવદ તાલુકામાં એક જ દિવસમાં ૧૧ કોરોના પોઝિટિવ કેસ આવતા તાલુકામાં કોરોના કેસની સંખ્યા ૫૮ પર પહોંચી.

Loading

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા. દિવસે દિવસે વધતી જાય છે’. ત્યારે હળવદ તાલુકાના દેવળીયા ગામે રેખા ૪૦ વર્ષના અશ્વિન ભાઈ હરજીભાઈ પટેલ. ઈશ્વરનગર ગામના ૪૮ વર્ષના નંદલાલ ભાઈ રામજીભાઈ પટેલ . ઈશ્વર નગર ગામના ૫૨ વર્ષના મુક્તાબેન નંદલાલપટેલ. ઘનશ્યામ ગઢ ના ૨૬ વર્ષના સંદીપભાઈ ભરતભાઈ ગોપાણી. ઘનશ્યામ ગઢ નાગોપાણી દીપકભાઈ સંદીપભાઈ. ઘનશ્યામ કરના ૨૯ વર્ષના પ્રફુલાબેન વિનોદભાઈ ગોપાણી.. ઘનશ્યામ ગઢ ૨૬ વર્ષનો ડિમ્પલબેન કિશોરભાઈ ગોપાણી. ઘનશ્યામગઢના ૪૫ વર્ષના કમળાબેન ભરતભાઈ. ગોપાણી. ઘનશ્યામ ગઢ ના વર્ષના૫૦કિશોરભાઈ મગનભાઈ ગોપાણી તેમજ હળવદના આનંદપાકૅ વિસ્તારમાં રહેતા ૩૧ વષૅનાજીગ્નેશભાઈ રામપ્રસાદ. તેમજ કુંભારપરા વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષ ની આચલ ચુનીલાલ  લખતરિયા સહિતના ૧૧ વ્યક્તિઓને કોરોના રિપોર્ટ  કરાવતા કોરો‌નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો‌.
 ત્યારે હળવદ તાલુકામા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા  ૫૮ પર પહોચી હતી  ત્યારે હળવદ ની કોરોના પોઝિટિવ  આવતા આરોગ્ય . વિભાગની ટીમે  મેડીકલ ઓફિસર .પોલીસ અધિકારી અને આરોગ્ય વિભાગની ટીમ દેવળીયા .ઈશ્વરનગર. નવા ઘનશ્યામ ગઢ  હળવદ સહિતનાકોરોના ગ્રસ્ત વિસ્તાર માં જવા ની તજવીજ હાથ ધરી હતી.

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!