હળવદ તાલુકાના વેગડવાવ ગામે ૭૧ મા વન મહોત્સવ નિમિત્તે વૃક્ષો રોપણ નુ આયોજન કરાયુ.

હળવદ રેન્જ ફોરેસ્ટ ઓફિસ દ્વારા આયોજીત દર વર્ષની માફક આ વર્ષે પણ વન મહોત્સવ નું આયોજન કરાયું હતું ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ સરકારી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે ૭૧ મો વન મહોત્સવ નું આયોજન કરાયું હતું  અને  હળવદ પંથકમાં પર્યાવરણ બચાવવાના  વુક્ષોરોપણ નું આયોજન કરાયું હતુ.

વેગડવાવ ગામની સ્કૂલના પટાંગણમાં  રેન્જ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓ કર્મચારીઓ તાલુકા પંચાયતના પ્રમુખ મામલતદાર  અને રાજકીય આગેવાનો સહિતના દ્વારા વૃક્ષારોપણ કરાયું હતુ.
 આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા. હળવદ મામલતદાર બી .એન .કણઝરીયા. ઘુડખર આર એફ ઓ . ટી એન દઢાણીયા. ‌ભા જ પ  આગેવાન બીપીનભાઈ દવે હળવદ આર.એફ.ઓ. જે.ટી . સોલંકી નોર્મલ આર.એફ ઓ.  વી ડી ડામોર .ઘનશ્યામપુર વનપાલ  કે.ટી. વાઘેલા કડીયાણા વનપાલ જે .એ.પીપળીયા તેમજ વેગડવાવ ગામ ના સરપંચ હાઇસ્કૂલના આચાર્ય શિક્ષકો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું  આર.એફ.ઓ. ટી એન  દઢાણીયા.કયુ હતું છેલ્લે આભારવિધિ  કે ટી વાઘેલાએ કરી હતી.

હળવદ. રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!