હળવદ મા વધુ ૧ કેસ કોરોના પોઝિટિવ કેસ આવતા હળવદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૪૬ પર પહોંચી.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા. દિવસે દિવસે વધતી જાય છે હળવદ ની બ્રાહ્મણને ભોજન શાળા પાસે રહેતા ૨૦ વર્ષ ના નમ્રતાબેન પ્રકાશભાઈ મેંઢા ને કોરોના રિપોર્ટ કરાવતા કોરોનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો ત્યારે હળવદ તાલુકામા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૬ પર પહોચી હતી ત્યારે હળવદ ની કોરોના પોઝિટિવ કેસ આવતા બ્લોક હેલ્થ અધિકારી.તાલુકા વિકાસ અધિકારી .હોસ્પિટલ મેડીકલ ઓફિસર .પોલીસ અધિકારી અને આરોગ્ય વિભાગની ટીમ બ્રાહ્મણને ભોજન શાળા પાસે કોરોના ગ્રસ્ત વિસ્તાર માં જવા ની તજવીજ હાથ ધરી હતી
હળવદ.રમેશ ઠાકોર દ્વારા