ગોંડલ નાં ચરખડી માં સાત પતાપ્રેમીઓ જુગાર રમતા જડપાયા:રુ.41,100 ની રોકડ કબ્જે.

Loading

ગોંડલ તાલુકાના ચરખડી ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગોંડલ તાલુકા પોલીસ

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ ની સુચના તથા પોલીસ અધિક્ષક  હિમકર સિંહ  રાજકોટ ગ્રામ્ય, રાજકોટ નાઓના તથા નાયબ પોલીસ અધિક્ષક  કે.જી.ઝાલા , ગોંડલ વિભાગ નાઓના તરફથી પ્રોહી.-જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના થયેલ હોય જે અન્વયે અમો ગોંડલ તાલુકા પો.સ્ટે.ના I/C પો.ઇન્સ. જે.એ.ખાચર ની સુચના અનુંસધાને ગોંડલ તાલુકા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે ચોક્કસ અને ભરોષાપાત્ર હકીકતના આધારે ગોંડલ તાલુકાના ચરખડી ગામે આવેલ બાઇલીધાર તરીકે ઓળખાતી સીમમાં જાહેર જગ્યામાં રેઇડ કરી જુગાર રમતા કુલ સાત ઇસમોને પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલા આરોપીમાં

(૧) ઘોઘાભાઇ ઉર્ફે સાગર ભીખાભાઇ ચાવલીયા, રહે ચરખડી ગામે પ્રાથમીક શાળા પાસે તા.ગોંડલ જી.રાજકોટ

(૨) ભીખુભાઇ ધનજીભાઇ માવાણી રહે. ચરખડી ગામે જલારામ બાપાની જગ્યા પાસે તા.ગોંડલ જી. રાજકોટ

(૩) અમીતભાઇ નવલભાઇ વોરા રહે ચરખડી ગામે રામદેવપીરના મંદિર પાસે તા ગોંડલ જી. રાજકોટ

(૪) હરેશભાઇ નાનજીભાઇ કુંજળીયા રહે.ચરખડી ગામે જલારામ બાપાની જગ્યા પાસે તા. ગોંડલ જી.રાજકોટ

(૫) વિજયભાઇ રવજીભાઇ સાવલીયા રહે. ચરખડી ગામે જલારામ બાપાની જગ્યા પાસે તા.ગોંડલ જી.રાજકોટ

(૬) વજુભાઇ કાળાભાઇ ઠુમ્મર રહે ચરખડી ગામે સામા પ્લોટમાં તા ગોંડલ જી.રાજકોટ

(૭) હંસરાજભાઇ ગોંવિદભાઇ રાણપરીયા રહે. ધોળીધાર ગામ તા.જામકંડોરણા જી.રાજકોટ

કબ્જે કરેલ મુદામાલમાં

ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/00

– રોકડ રૂપિયા ૪૧,૧૦૦/-

> મુદ્દામાલની કુલ કી.રૂ.૪૧,૧૦૦/-

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-

+ I/C PI શ્રી જે.એ.ખાચર સાહેબ

+ ASI આર.એચ.બોહરા

* H.C. ધર્મેન્દ્રસિહ જાડેજા

H.C. પ્રતાપસિંહ સોંલકી

P.C. રવિરાજસિંહ વાળા

> P.C.રણજીતભાઇ મેરામભાઇ

+ P.C.જયદિપભાઇ જોરૂભાઇ

+ P.C. ભગીરથભાઇ વાળા

* P.C.પૃથ્વીરાજસિંહ ડોડીયા આ કામગીરી જોડાયેલા હતા.

 

error: Content is protected !!