ભારત સરકાર નાં સેવા શુસાસન અને ગરીબ કલ્યાણ નાં 11 વર્ષ પુર્ણ થવા નાં અવસરે વિવિધ આયોજન માટે શહેર ભાજપ ની બેઠક મળી:શહેર ભાજપ ને મજબુત બનાવવા નો કોલ આપતા શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા.

Loading

કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી કાર્યક્રમો નાં આયોજન અંતર્ગત ગોંડલ શહેર ભાજપ ની અગત્યની મીટીંગ યોજાઇ હતી. જેમાં વય વંદના . ખાટલા બેઠક સહિત ના કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.વધુમાં કેન્દ્ર સરકાર નાં 11 વર્ષ નાં શુસાસન અને ગરીબલક્ષી યોજનાઓ છેવાડાનાં વિસ્તાર સુધી પંહોચતી કરવા સંકલ્પ કરાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા એ શહેર વિવિસ્તા માં ભાજપ નું સંગઠન મજબુત કરવા કાર્યકરોને આહવાન આપ્યુ હતુ. મીટીંગ માં પ્રમુખ સમીરભાઈ કોટડીયા, ભાજપ મહામંત્રી જેકીભાઈ પરમાર. મહામંત્રી બીપીનભાઈ નિમાવત. નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા. નગરપાલિકાના સદસ્યશ્રીઓ પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!