રાજકોટ – રિબડા ગામે પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાતનો મામલો… અનિરૂદ્ધસિંહ જાડેજાએ વિડીયો જાહેર કરી કર્યો ખુલાસો..

Loading

મને અને મારા પરિવારને ખોટી રીતે સંડોવાયેલ હોવાનો કર્યો ખુલાસો…
સગીરા દ્વારા મૃતક યુવક પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તે હૈયાત જ છે તેની પોલીસ તપાસ કરે…
આપઘાત કેસમાં અમારી સંડોવણી ખુલે તો હું પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર…
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું આ કાવતરું : અનિરુદ્ધસિંહ જાડેજા…
મને અને મારા પરિવારને ખોટી રીતે હેરાન કરવા કાવતરું ઘડ્યો…

 

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રિબડા આવ્યા પછી સ્યુસાઇડ નોટમાં ઘણા બધા ચેડાં કરવામાં આવ્યા…
મારૂં અને મારા પુત્ર રાજદીપનું નામ ખોટી રીતે ઉમેરી અમને ફસાવવાનું કાવતરૂ…
પોલીસ ઉંડી ઉતરી તપાસ કરે તેવી કરી માંગ…
દુષ્કર્મ કેસની પીડિતને મેં કે મારા પરિવારે કોઈ કોન્ટેક્ટ કર્યો છે કે નહીં…
પીડિતાનો નંબર મારા ફોનમાં કે એના ફોનમાં મારો નંબર નીકળે છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરે તેવી માંગ…
પોલીસને સત્ય બહાર લાવવા પોલીસ ઉંડાણ થી તપાસ કરે તે જરૂરી…

 

error: Content is protected !!