હળવદના વેગડવાવ ગામના યુવાનને ત્રણ શખ્શો ઓ પેટ્રોલ છાંટી સળગાવી દેનાર ત્રણ સગાભાઈઓને પોલીસે એ દબોચી લીધા.
હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજી મંદિરની રૂમમાં ગત તારીખ ૧૪-૮ ના રોજ રાત્રીના ૨ વાગ્યા ના સુમારે વિક્રમ પીપળીયા સુતો હતો ત્યારે કુટુંબની ત્રણભાઈઓ રૂમની બારી માથી પેટ્રોલ કેરોસીન જેવા જીવલીય પદાર્થ થી સળગાવી દેતા યુવાન ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલ એ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા મોત નીપજયું હતુ ત્યારે મૂતક ન પિતાએ હળવદ પોલીસમા હત્યાની ફરિયાદ કરતા પોલીસે એ ત્રણ શખ્સો ઓ ને દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
હળવદ પંથકમાં દિવસે દિવસે પ્રેમ પ્રકરણમાં કરૂણ અંજામ ના બનાવો વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના વેગડવાવ ગામના યુવાન ૨૨ વર્ષના વિક્રમભાઈ હરેશભાઈ પિપળીયા કોળીને વેગડવાવ ગામે કૌટુંબિક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો ત્યારે પ્રેમસંબંધ યુવતીના પિતા મહાદેવભાઇ પીપળીયા કોળી ને મંજુર ન હોવાથી અવારનવાર ઝઘડો થતો હતો થોડા સમયે પહેલા જ મૂતક વિક્રમનુ મોટર સાયકલ સળગાવી દીધી હતુ ત્યારે ગત તારીખ ૧૪-૮ ના રોજ હળવદ તાલુકાના વેગડવાવ ગામ હનુમાનજીના મંદિરે રૂમમાં રાત્રિના બે વાગે એ વિક્રમ પીપળીયા સૂતો હતો ત્યારે બારીમાંથી યુવતી શિલ્પાના પિતા મહાદેવભાઈ કાનજીભાઈ પીપળીયા તેમજ સુરેશભાઈ કાનજીભાઈ પીપળીયા .દિનેશભાઈ કાનજીભાઈ પીપળીયા ત્રણેય સગા ભાઈ એવિક્રમપીપળીયા રાત્રિના સમયે એ રૂમમાં સૂતો હતો ત્યારે રાત્રિના ૨ વાગે પંટ્રોલ અથવા કેરોસીન જેવા પદાર્થ શરીર પર છાંટી જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો પરંતુ વિક્રમ પીપળીયા ગંભીર રીતે દાઝી જતાંવિક્રમને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં લઇ ગયેલ ત્યારે સારવાર દરમિયાન મોત નીપજયું હતું ત્યારે મૃતક ના પિતા હરેશ ભાઈ વિઠ્ઠલભાઈ પીપળીયાએ હળવદ પોલીસમાં ત્રણ શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધી હતી ત્યારે હળવદ પોલીસ સ્ટેશન ના પી આઈ પી એ દેકાવાડીયાએ ત્રણ આરોપીને દબોચી ને સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના રિપોર્ટ અને કોર્નટાઇન સહિત ની પ્રક્રિયા બાદ ત્રણ સગાભાઈ ને દબોચી લઈ ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ નાનકડા એવા વેગડવાવ ગામે યુવાને જીવતો સળગાવી દેવાના બનાવ ના પગલે ગામોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી આ કામગીરી મા હળવદ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ પી જી પનારા દેવુભાઝાલા. રમેશભાઈ. બીટ જમાદાર ભરતભાઈઆલ. પોલિસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ભાઈ પટેલ સહિતના પોલીસ કર્મીઓ રોકાયા હતા
હળવદ. રમેશ ઠાકોર.દ્વારા