ગોંડલમાં સંવિધાન દિન નિમિતે ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ભાવવંદના કરાઇ.
સંવિધાન દિવસ નિમિતે બંધારણ નાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને આગેવાનો દ્વારા પુષ્પાજંલી સાથે ભાવ વંદના કરાઇ હતી.
નગર પાલીકા પ્રમુખ અશ્ર્વીનભાઇ રૈયાણી,કારોબારી અધ્યક્ષ ક્રીપાલસિંહ જાડેજા, સેનિટેશન કમીટી ચેરમેન રમેશભાઈ સોંદરવા પૃથ્વીસિહજાડેજા,દિનેશભાઈ માધડ, આંબેડકર ઉત્સવ સમિતી પ્રમુખ મહેન્દ્રભાઈ સોલંકી,પુર્વ સદસ્ય અનિલભાઈ માધડ સહિત આગેવાનોએ ભાવવંદના કરી હતી.