ગોંડલ શહેરના વિકાસમાં બાંધકામ શાખા દ્વારા વધુ એક પીછુ ઉમેરાયું.
ભાજપ દ્વારા ગોંડલ શહેરમાં કૂદકે અને ભૂસકે વિકાસની હારમાળા
ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમા બ્લોક નાખવાની કામગીરી કરવાની હોય બે કરોડથી પણ વધુ રૂપિયાનુ પેવર બ્લોકનુ પીર ની આંબલી પાસે ખાત્ મુહૂર્ત કરવામાં આવ્યુ
ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમાં વોર્ડ નં 10 ના અલગ અલગ વિસ્તારમાં બે કરોડથી વધુના ખર્ચે પેવર બ્લોક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં પાલીકા પ્રમુખ અશ્વીન રૈયાણી કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા બાંધકામ ચેરમેન જગદીશ રામાણી, સેનિટેશન ચેરમેન રમેશભાઈ સૌંદરવા વિજળી શાખા ચેરમેન મનિષ રૈયાણી કૌશિક પડારિયા નિલેશ કાપડિયા કેતન કુંડલા સહિત નગર પાલિકા ના તમામ સદસ્યોની ઉપસ્થિતિમાં ભોજરાજપરા ખાતે પેવર બ્લોકનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું