આજ રોજ 74માં સ્વાતંત્ર્ય પર્વના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી ગોંડલ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી.
આજ રોજ 74માં સ્વાતંત્ર્ય પર્વના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી ગોંડલ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી હતી, ત્યારે આ પ્રસંગે રાજકોટ કલેકટરશ્રી રમ્યા મોહન દ્વારા શહેર ગ્રામ્ય મામલતદાર ના હસ્તેસમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું હતું
ત્યારે લોકડાઉન1/2/3 સમયગાળામાં ગોંડલમાં શ્રી માંધાતા ગ્રુપ – ગુજરાત દ્વારા લોકોને બપોરે અને સાંજે એમ 2 વખત રોજ ભોજન પૂરું પાડ્યું હતું , આ સેવાકીય કાર્યની નોંધ લઈને આજે શ્રી માંધાતા ગ્રુપનું સન્માન કરવામાં આવ્યું હતું…