ગોંડલ નાગરિક બેંક માં ચેરમેન તરીકે પુન: અશોકભાઈ પીપળીયા ,વાઇસ ચેરમેન ગણેશભાઈ તથા એમ.ડી પ્રફુલભાઈ ટોળીયા બીનહરીફ.

Loading

ગોંડલ નાગરિક બેંક ની ચુંટણી માં ભાજપ પ્રેરીત પેનલ ની જંગી બહુમતી આવ્યા બાદ આજે ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડી ની યોજાયેલ ચુંટણીમાં અશોકભાઈ પીપળીયા ચેરમેન, ગણેશભાઈ જાડેજા વાઇસ ચેરમેન તથા પ્રફુલભાઈ ટોળીયા મેનેજિંગ ડિરેક્ટર તરીકે બીનહરીફ ચુંટાયા છે.


અશોકભાઈ પીપળીયા સતત ત્રીજી વખત ચેરમેન બન્યા છે.તો ગણેશભાઈ જુનાગઢ જેલ માં રહી ચુંટણી જીતી બેંક નાં વાઇસ ચેરમેન બન્યા છે.

error: Content is protected !!