Most Popular News
ગોંડલ નાગરિક બેંક માં ચેરમેન તરીકે પુન: અશોકભાઈ પીપળીયા ,વાઇસ ચેરમેન ગણેશભાઈ તથા એમ.ડી પ્રફુલભાઈ ટોળીયા બીનહરીફ.
ગોંડલ નાગરિક બેંક ની ચુંટણી માં ભાજપ પ્રેરીત પેનલ ની જંગી બહુમતી આવ્યા બાદ આજે ચેરમેન, વાઇસ ચેરમેન અને એમડી ની યોજાયેલ ચુંટણીમાં અશોકભાઈ પીપળીયા ચેરમેન, ગણેશભાઈ જાડેજા વાઇસ ચેરમેન … Read More
ગોંડલ નગરપાલિકા દ્વારા “ઝીરો વેસ્ટ ઇવેન્ટ” અન્વયે સ્વચ્છતા સંદેશો અપાયો.
“સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે રાષ્ટ્રભરમાં સ્વચ્છતા સંદેશો આપવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેવામાં રાજકોટના ગોંડલ નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે ગોંડલ નગરપાલિકાના કોનફરન્સ હોલ ખાતે … Read More
Iran Attacks Israel: ઈરાનનો મોટો હુમલો, ઈઝરાયલ પર છોડી 400 બેલેસ્ટિક મિસાઈલ, લોકોને બંકરમાં રહેવા સુચના.
લેબનોન-ઇઝરાયેલ સંબંધિત મોટા સમાચાર છે. હવે ઈરાન પણ ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઉતરી ગયું છે. ઈઝરાયેલની સેના અનુસાર ઈરાને તેના દેશ પર 400 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. … Read More
Gondal State અંગેના વિવાદનો સુખદ અંત, ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન.
ગોંડલ સ્ટેટ અંગેના વિવાદનો સુખદ અંત આવ્યો છે. ગોંડલ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગોંડલ સ્ટેટના ભાયાતો … Read More