Most Popular News
ગોંડલ ના જામવાડી પાસે હત્યા કરાયેલ હાલત મા મહીલાની લાશ મળી:મહીલાની ઓળખ માટે પોલીસ ની દોડધામ.
ગોંડલ ના જામવાડી ગામ સામે નેશનલ હાઇવે ઓમ શિવ હોટલ પાસે ગત રાત્રે અજાણી મહીલાની ગળાના ભાગે ચાકુ મારેલી હાલત મા લાશ મળી આવતા તાલુકા પોલીસ દોડી જઇ અજાણી મહીલા … Read More
Gondal-ગોંડલ મા આશાપુરા ડેમ માં પડી યુવાને આપઘાત કર્યો:બે બહેનોનાં એકના એક ભાઇના મોત થી પરિવાર હતપ્રત.
ગોંડલ ની સંઘાણીશેરી માં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર આશાપુરા ડેમ માં ઝંપલાવી મોત મીઠુ કરતા ફાયર સ્ટાફે ડેમ માંથી યુવાન નાં મૃતદેહ ને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.બનાવ … Read More
માજી સૈનિકો – તેના પરિજનો માટે ગત વર્ષના રૂ.૨૫ લાખનો લક્ષ્યાંક સામે રૂ.૪૨.૪૫ લાખનું દાન દેનારા દાતાશ્રીઓનું કલેકટરશ્રી પ્રભવ જોશીએ કર્યું સન્માન.
૭ ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી અંગેની બેઠક યોજાઈ. દેશભરમાં ૦૭ ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં પણ આ ઉજવણી અંગેની બેઠક કલેકટરશ્રી પ્રભવ જોષીના … Read More
Gondal-TRB જવાનોને ફરજ મુકત કરવાના નિર્ણયનો વિરોધઃ ગોંડલમાં બાઈક રેલી નીકળી, નિર્ણય પાછો ખેંચવા પ્રાંત અધિકારીને આવેદન અપાયું.
ગોંડલ શહેરમાં ટી.આર.બી જવાનોને ફરજ મુક્ત કરવાના રાજ્ય સરકારે કરેલા નિર્ણયના વિરોધમાં બાઈક રેલી કાઢી જુદા-જુદા રાજમાર્ગો ઉપર ફરી પ્રાંત કચેરીએ પહોંચી જવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રાજય સરકારનો નિર્ણય … Read More