કોરોના મહામારી ને લઈ ને આજરોજ ગોંડલ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી રાજેશ કુમાર આલ ની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ.

હાલ ગોંડલ શહેર તાલુકા પંથક માં કોરોના નું સંક્રમણ વધ્યું છે સાથે લગ્ન ગાળા ની સીઝન છે તેને ધ્યાન માં રાખી પ્રાંત અધિકારી શ્રી રાજેશકુમાર આલ સાહેબ ની અધ્યક્ષતા માં … Read More

Halvad-Morbi હળવદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરી શહેરની જનતાને સુરક્ષીત સલામતી રાખવા માટે સુચનો કર્યા.

હળવદ પી આઈ પી એ દેકાવાડીયા ના માર્ગદર્શન નીચે હળવદ પી.એસ.આઈ પી.જી. પનારા તથા સ્ટાફના જવાનો દ્વારા દ્વારા શહેર ના વિવિધવિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ ઉપરાંત હળવદ શહેરની જનતાને દિવાળીના તહેવારોમાં … Read More

Halvad-Morbi હળવદ હાઈવે રોડ પર એસ.ટી.બસ ટ્રેલર પાછળ ઘુસી જતાં ડ્રાઈવર સહિત મુસાફરો નો આબાદ બચાવ.

હળવદ માળીયા કચ્છ  હાઇવે ‌રોડ પર  અવાર-નવાર  વાહન ચાલકો દ્વારા ‌બેફામ વાહનો  ચલાવી અકસ્માત ના  બનાવ  ભુતકાળમાં  બન્યા છે ત્યારે આવો જ એક બનાવ ગુરુવારે રાત્રે  હળવદ હાઈવે રોડ હરી … Read More

Halvad-Morbi હળવદ મોરબી ચોકડી એ પોલીસ ટ્રાફિક ની કેબીનમાં અસ્થિર મગજની યુવતીને સાથે દુષ્કર્મ આચરતો વીડિયો વાયરલ થતાં ચકચાર.

હળવદ મોરબી ચોકડી માં ટ્રાફિક પોલીસ મબનાવેલ આ કેબિનમાં અસ્થિર મગજની યુવતી સાથે કોઈ અજાણ શખ્સ દુષ્કર્મ આચરતો વીડિયો સોશિયલ મીડિયામાંવાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે પોલીસે બે … Read More

Morbi-મોરબીમાં પ્રેમ લગ્ન નો ખાર રાખીને યુવાનને મરી જવા દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાયો.

મોરબીના વિસીપરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈએ કોર્ટ મેરેજ કરેલ હોય જે મામલે બે ઈસમો ફોન પર અને ઘરે આવીને ધમકીઓ આપતા હોય જે મામલે ત્રાસ આપી મરી જવા મજબુર કરવા દુષ્પ્રેરણાનો … Read More

Gondal-Rajkot ગોંડલમાં આઇપીએલના મેચ ઉપર સટ્ટો રમાડતો ભાવેશ ખગ્રામ આર આર સેલ હાથે જડપાયો.

લેપટોપ સહિત ૩૪રપ૦નો મુદામાલ કબ્જે આરઆરસેલનો દરોડો ગોંડલ આર. આર. સેલએ દરોડો પાડી આઇ.પી.એલ.ના મેચ ઉપર સટ્ટા રમાડતા શખ્સને ઝડપી લીધો હતો. ગોંડલ મહાદેવ શેરી નં.૯માં ભાવેશ અરવિંદભાઇ ખગ્રામ તેના … Read More

Gondal-Rajkot ક્લીન ગોંડલ ગ્રીન ગોંડલ ઇકો કલબ દ્વારા વૃક્ષ વાવેતર કરવામાં આવ્યું.

ગોંડલ ની નૂતન કન્યા વિદ્યાલય ઇકો કલબ દ્વારા ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ,ગ્રીન અર્થ ટીમના સહયોગ થી ક્લીન ગોંડલ ગ્રીન ગોંડલ અભિયાન હેઠળ ગોંડલ શાંતિધામ સ્મશાન સામે 11 વૃક્ષો નું વાવેતર … Read More

Jasdan-Rajkot જસદણની સરકારી હોસ્પિટલમાં 25 બેડની કોવિડ-19 હોસ્પિટલનો ટુક સમયમાં પ્રારંભ કરવામાં આવશે: કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા.

જસદણની સરકારી હોસ્પિટલમાં કોવિડ-19 હોસ્પિટલ ખોલવા અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે આશરે બે ત્રણ દિવસ માં કામ પૂર્ણ કારીદેવામાં આવશે તેવું તંત્ર એ જણાવ્યું. જસદણ-વિંછીયા પંથકમાં … Read More

Halvad-Morbi હળવદની મહર્ષિ ગુરુકુલના બે છાત્રો JEE મેઈનમાં ઝળક્યા બન્ને છાત્રોએ ઓનલાઈન અભ્યાસ મેળવીને ગુજકેટની પરીક્ષામાં પણ રહ્યા હતા અવ્વલ.

હાલ કોરોનાના કહેર વચ્ચે સ્કૂલ-કોલેજો બંધ છે જેથી વિદ્યાર્થીઓ ઘરબેઠા ઓનલાઇન અભ્યાસ મેળવી રહ્યા છે ત્યારે ગુજકેટની પરીક્ષામાં અવ્વલ રહ્યા બાદ મહર્ષિ ગુરુકુલના બે વિદ્યાર્થીઓ JEE મેઈનમાં પણ ઝળકયા છે. … Read More

ગોંડલશહેર અને પંથકમાં કોરોના કહેર આજે પણ વધુ ૨૫ કોરોના પોઝીટીવ કેસ.

ગોંડલશહેર અને પંથકમાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે ગોંડલ શહેર અને પંથકમાં કોરોના દિવસે ને દિવસે બે કાબુ બનવા પામ્યો છે ત્યારે વધુ આજે ૨૫ વ્યકિતઓ પોઝીટીવ અત્યાર સુધીમાં … Read More