HHMC એડ્યુ. કેમ્પસ ખાતે અનોખા અભિગમ સાથે મુખ્ય મહેમાન તરીકે સ્પેશ્યલી-એબલ્ડ બાળકના હસ્તે ધ્વજારોહણ કરી ૭૪માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ.
26 જાન્યુઆરી, 2023ના રોજ, પાલેજ પાસે આવેલ HHMC એડ્યુ. કેમ્પસ ખાતે સ્કૂલે ભારતીય બંધારણની 74મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ સમારોહ યોજ્યો હતો. યુકેજીના સ્પેશ્યલી-એબલ્ડ વિદ્યાર્થી હસનૈન એ. પટેલને કાર્યક્રમના મુખ્ય અતિથિ … Read More