Surendranagar-સાયલા દારૂકાંડ : PSI સહિત ૫ સસ્પેન્ડ.- જ્યાં સુધી વિભાગ આ પાંચેયને પરત લેવાનો આદેશ ન આપે ત્યાં સુધી સસ્પેન્ડ : ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ.
કાંડના માસ્ટર માઈન્ડ કોન્સ્ટેબલ દેવા ધરજીયાની ‘સ્કીમ’માં સામેલ થયેલા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા, સુભાષ ઘોઘારી અને ક્રિપાલસિંહ જાડેજા ફરજ મોકુફ નબળા સુપરવિઝન બદલ PSI ભાવના કડછાને પણ સસ્પેન્ડ કરાયા સાયલાના … Read More