“પી.એમ.જનમન” કાર્યક્રમ : રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોંડલ ખાતે યોજાયો, પ્રધાનમંત્રીશ્રીનાં આદિમ જૂથનાં લાભાર્થીઓ સાથેનો સીધો સંવાદ લોકોએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો.

રાજકોટ જિલ્લામાં વસતા સીદી આદિમ જુથને ઘર આંગણે મળ્યા સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભો “સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમો નાના માણસો માટે ખૂબ મોટા અને મહત્વના સાબિત થયા છે” – સાંસદશ્રી … Read More

દુષ્કર્મ નાં બન્ને આરોપીઓ જેલ હવાલે કરાયા.

ગોંડલ માં પતિની ગેરહાજરીમાં હેવાન બનીને આવેલા પતિનાં બે મિત્રોએ પરણિતા પર આચરેલા દુષ્કર્મ ની ઘટનાં માં ગણતરીની કલાકોમાં જડપાયેલા બન્ને નરાધમો જેલ હવાલે થયા હતા. રવિવાર રાત્રે ત્રીસ વર્ષીય … Read More

ગોંડલ ખાતે સશક્ત દીકરી અને કુપોષણ અંગે જાગૃતિ રેલી યોજાઇ.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એનીમિયામુક્ત ભારત અંતર્ગત ICDS વિભાગ દ્વારા ૮ જાન્યુઆરીના રોજ રાજકોટ જિલ્લાના ઘટક ગોંડલ-૧ ખાતે કિશોરીઓને પૂર્ણા યોજનાના પ્રચાર પ્રસાર અર્થે સશક્ત દીકરી અને કુપોષણ … Read More

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રી ડો. ડી.વાય.ચંદ્રચુડના હસ્તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના નવા બિલ્ડિંગનું લોકાર્પણ.

  • નવું ન્યાય મંદિર એ રાજકોટની યશકલગીમાં વધુ એક પીછા સમાન • પરિવર્તન અને વારસાની જાળવણી સાથે ન્યાય પ્રણાલીએ વિકાસની નવી પરિભાષા સ્થાપિત કરી છે • નાગરિકોના અધિકારોનું રક્ષણ … Read More

ગોંડલ માર્કેટ યાર્ડમાં મુહૂર્તના નવા ધાણાની આવકના શ્રીગણે સાથે હરાજીમાં ધાણાના ભાવ રૂપિયા ૩૬૦૦૧/-બોલાયા.

ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનના નવા ધાણાની આવકનો આજથી પ્રારંભ થયો છે.સૌરાષ્ટ્રભરમાં ધાણાનું પીઠુ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સામાન્ય રીતે નવા ધાણાની આવક જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી … Read More

ગોંડલ તાલુકાના વાસાવડ અને મેતા ખંભાળિયા પંથકમાં મા દિપડા એ દેખા દીધી:બે ગૌ વંશ નું મારણ કરતા ખેડૂત અને પશપાલક માં ભય નો માહોલ.

ગોંડલ પંથક માં ઠંડી દરમ્યાન સિંહ દીપડા સહિત જંગલી પ્રાણી ઓ ની અવર જવર રહેતી હોય છે ત્યારે વાસાવડ ગામના લુખેલા વાડી વિસ્તાર અને કેશવાળા રોડ પર વાસાવડી નદી ના … Read More

ગોંડલ સબ જેલમાં આજીવન કેદની સજા નાં બે કેદીઓ સારી વર્તણુક નાં કારણે જેલ મુક્ત થયા.

એક કેદી 17 વર્ષ અને બીજા કેદી 25 વર્ષથી સજા ભોગવતા હતા આ બંને કેદીઓ ની મુક્તિ માટે જેલતંત્ર દ્વારા સરકાર માં દરખાસ્ત કરવામાં આવતા મંજૂરી મળી હતી ગોંડલ સબ … Read More

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ઘરેબેઠા ઓનલાઇન અરજી કરી શકાશે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના (PMJAY) અંતર્ગત આયુષ્માન કાર્ડ બનાવવું ખુબ સરળ બન્યું છે. લાભાર્થીઓ ધરબેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકશે. આયુષ્માન એપ – વેબ પ્લેટફોર્મ તથા મોબાઇલ એપ્લિકેશન સરકારશ્રી … Read More

ગોંડલ પી.જી.વી.સી.એલ ના વીજ પોલ ઉપર લગાવેલા હોર્ડિંગ અકસ્માત સર્જે તે પહેલા ઉતારવા જરૂરી.

ગોંડલ શહેરના વિવિધ વિસ્તારોમાં આડેધડ પી જી વી સી એલ નાં થાંભલાઓ ઉપર વેપારીઓ સ્કૂલ સંચાલકો, સંસ્થાઓ, ટ્યુશન કલાસ,હોસ્પિટલ, હોટલ,રેટોરન્ટ દ્વારા ગેરકાયદેસર પોતાના ધંધા ની જાહેરાત ના હોર્ડિંગ બોર્ડ લગાવી … Read More

ગોંડલ ની ચકચારી ઘટના માં કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા નો ખુલાસો:દરબાર વેસ્ટ કોર્પોરેશન નાં માલીક નાં આક્ષેપો વાહીયાત,પોલીસ તટસ્થ તપાસ કરે:બદનક્ષી અંગે કાનુની પગલા લેવાશે.

ગોંડલ નગરપાલિકા માં ડોર ટુ ડોર કલેક્શન કોન્ટ્રાક્ટ નાં ટેન્ડર મુદ્દે સુરત નાં કોન્ટ્રાક્ટર નું અપહરણ કરી ઢોરમાર માર્યા ની કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાએ પોલીસ માં આપેલા નિવેદન અંગે જેમની પર … Read More

error: Content is protected !!