Jetpur-Rajkot જેતપુર-અમરનગર રોડ પર રોડ એક્સીડેન્ટમાં 2 વ્યક્તિના કરુણ મોત જ્યારે 1 વ્યક્તિ ગંભીર ઘાયલ.

રાજકોટ જિલ્લામાં જેતપુરના અમરનગર ગામ પાસે લગ્નપ્રસંગમાંથી પરત ફરતી વેળાએ રોડ એક્સીડેન્ટમાં બે વ્યક્તિન ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યાં હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા … Read More

ગોંડલ સરકારી હોસ્પિટલમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સરકારી કર્મચારીઓ નું રસીકરણ કરવામાં આવ્યું.

રાજકોટ જિલ્લામાં કુલ ૧૨ બુથ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ૬૫૦ કર્મચારીઓ ને રસી અપાશે આ રસીકરણ ની સંખ્યા વધુ રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગે શનિવારે વિભાગો પાસેથી રસી … Read More

Rajkot. બેન્ક તથા આંગડીયા પેઢીમાંથી પૈસા લઈને નીકળતા લોકોની રેકી કરી કોઈપણ રીતે તેની નજર ચુકવી પૈસાની ચોરી કરતી આંતર રાજય “નાયડુ ગેંગ”ને પકડી પાડતી ગ્રામ્ય લૉકલ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ.

ગત વર્ષ તા.૨૯/૧૦/૨૦૨૦ ના રોજ રાકેશભાઇ દામજીભાઇ કમાણી રહે.રાજકોટ વાળા શાપર-વેરાવળ વી.પી.આંગડીયા પેઢીમાંથી રૂ.૫,૦૫,૩૦૦/- લઈ પોતાની ફોર-વ્હીલરમાં રાખી નીકળેલ અને પડવલા નજીક કારખાના પાસે રોડ ઉપરથી તેમની કારમાંથી રૂ.૫,૦૫,૩૦૦/- ભરેલ … Read More

Jetpur-Rajkot જેતપુરની એ ગ્રેડની સરકારી હોસ્પીટલનો ઓપીડી વિભાગ જાણે રામ ભરોસે .

જેતપુરની એ ગ્રેડની સરકારી હોસ્પીટલનો ઓપીડી વિભાગ જાણે રામ ભરોસે હોય તેમ એક બાજુ દર્દીઓની કતાર જામી બીજી બાજુ ડોકટર ચાલુ ફરજે ગુઠલી મારે છે. દર્દીઓની તકલીફો અંગે સામાજીક અગ્રણીઓને … Read More

Goraji-Rajkot ધોરાજી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ઓફીસમાં તસ્કરો ત્રાટકયા:ઓફીસનો પાછળથી દરવાજો તોડીને ગેસ કટરથી તેજુરી તોડીને રકમ ઉઠાવી ગયા.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આવેલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની  ઓફીસમાં તસ્કરો ત્રાટકયા હતા અને ગેસ કટરથી તેજુરી તોડીને મોટી રકમ લઇને નાસી છુટયાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહીતી મુજબ ધોરાજીના … Read More

Gondal-Rajkot મોવિયા ખાતે સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા માં આગામી તા૩૧-૧-૨૦૨૧ ને રવીવારે “ખીમદાસ બાપુ” એવોર્ડ સમારંભનુ ભવ્ય આયોજન.

સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા માં આગામી તા 31-1-21 ને રવીવારે “ખીમદાસ બાપુ” એવોર્ડ સમારંભનુ આયોજન જગ્યા ના ગાદીપતિ પ. પુ. મહંતશ્રી ભરતબાપુ તથા ગોંડલ રાજવી પરીવારના … Read More

Jetpur-Rajkot જેતપુર શહેરમાં રાષ્ટ્રીય તહેવારે ભુલાયા સંવિધાન નિર્માતા.

આજે આખો દેશ 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે જેતપુરનું સરકારી તંત્ર સંવિધાન નિર્માતા બાબા સાહેબ ને ભૂલી ગયું હોય તેવું જોવા મળ્યું છે. આપણા દેશના સૌ … Read More

Gondal-Rajkot 1 મિનિટ માં 89 ભાગાકાર ગણી ને વર્લ્ડ રેકોર્ડ કરનાર ગોંડલ ના 12 વર્ષ ના સૌમ્ય નિરવભાઈ મકવાણા નું સન્માન….

      રાજકોટ જિલ્લાના ગોંડલ ગામના સૌમ્ય નિરવભાઈ મકવાણા ઉંમર વર્ષ 12 કોરોના સમય માં આફત ને અવસર બનાવી ને યુસીમાસ ની અબેકસ પદ્ધતિ માં સખત મહેનત અને કઠોર … Read More

Moviya-Gondal શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમારોણ અભિયાન માં ગોંડલ તાલુકાના મોવિયા ગામ ની ધાર્મિક જગ્યાના સંતો અને મહંતોએ માત્ર 1 કલાક માં ₹ 50000 કરતા વધુ રકમ નું નિધિ સમર્પણ કર્યું.

ગોંડલ તાલુકા ના મોવિયા ગામમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન ગોંડલ તાલુકા સમિતિ આયોજીત બેઠક માં જેમાં મોવિયાના ગ્રામજનો ની અને સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ માં મોવિયા … Read More

Dhoraji-Rajkot ધોરાજી એસટી ડેપોને ઓછા અકસ્માત તથા ઈંધણ બચત સહિતની કામગીરી મામલે કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો.

રાજકોટ જીલ્લાના ધોરાજી એસટી ડેપોને ઓછા અકસ્માત તથા ઈંધણ બચત સહિતની કામગીરી મામલે કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે. સૌથી ઓછા અકસ્માત દર બદલ ધોરાજી, અમરેલીનાં રાજુલા, ગોધરાનાં દાહોદ, અમદાવાદ … Read More

error: Content is protected !!